ખંભાતના જૂના માં જૂનું એશિયાઇ કબ્રસ્તાન ની જમીન ઉપર કબ્જો છોડાવી વકફ ને સોંપતા સહિના શેખ


સત્ય ને હમેશા શક્તિ અને સામર્થ્ય સાથ આપતું હોય છે અંદાજીત ૧૩૦૦ વર્ષ જુના અતિ પ્રાચીન કલાત્મક કબરો ધરાવતું ખંભાતના જૂનામાં જૂનું એશિયાઇ કબ્રસ્તાન ને બચાવવાની મુહિમ મા એક મર્દની મુસ્લિમ મહિલા એ સફળતા મેળવી અને વકફ બોર્ડ ને આ સ્મૃતિ રૂપ કબ્રસ્તાન સોંપી દીઘું છેલ્લા સમય થી કેટલાક અસામાજિક તત્ત્વોએ ખેતીની જમીન અંતે


કબ્રસ્તાનની જમીન ઉપર અકીક ના કારખાનાં ઊભાં કરી ગણોતધારા નું ઉલ્લંઘન કરી  ગેરકાયદેસર બાંધકામ કરી ધાર્મિક સ્થળો ને નુકસાન પહોંચાડી પ્રાચીન કબ્ર તોડી માટીમાં દબાવી દીધી અને નેસ્ત નાબૂદ કરી ખોટી રીતે બદનામ કરી કેસ ઉપર કેસ ઉભા કરીને પોતાનો દબદબો જાળવી રાખી ને સોલાની વકફ કબ્રસ્તાન ને માંચઢાવવામાં આવેલા સોલાની કબ્રસ્તાન મા આવેલી કમિટીમાં પ્રવેશ ના કરવા દેવા ખોટી ફરિયાદ કરતા ખોટા મેસેજ વાઈરલ કરતા હિંદુ મુસ્લિમ નું વચ્ચે ભેદ થાય તેવી






કૃતિઓ કરી કરાવી દબાણ કરતાઓ ખુલ્લેઆમ ફેસબુક પર ગેરનિતિ અને ગેર વ્યાજબી રીતે બદનામ કરી ને કબ્રસ્તાન ને બચવા માટે મેદાને પડેલ સમર્થ  મહિલા સહિના શેખે સામાજિક  કાર્યકર ના સહયોગ માં રહી કબ્રસ્તાન ને બચવા માટે દબાણકર્તા ઓ સામે કબ્રસ્તાન  બચાવો ની મુહિન માં ઉતરી ને જીવ ના  જોખમે આ મુહિમ ચાલવી હતી અને ઓલ વોકફ બોર્ડ ગુજરાત વકફ ને આ કબ્રસ્તાન સોંપી આપ્યું  જીવ ને જોખમ માં મૂકી સ્મૃતિ માટે સંઘર્ષ કરતા સહીના શેખે સાબિત કર્યું કે કોણે કહ્યું કે નસીબ વિના બધા  આડા પડે પ્રયત્ન ના અંતે તો ધોધ નીચે ના પથ્થર પણ ખાડા પડે છે સત્ય માટે તત્પર શેખ સ્વંયમ સત્ય માટે આગળ વધતા રહો અને સમય એવો આવ્યો કે ઘડિયાળ ના કાંટા પણ મોડા પડ્યા જેવી સ્થિતિ થઈ દબાણ કરતા ઓ માટે લાલબત્તી રૂપ કિસ્સો

@Samjho Bharat

8010884848

7599250450

No comments:

Post a Comment