આમ આદમી પાર્ટી ના સંયોજક-સ્થાપક-દિલ્લી ના સી.એમ. માનનીય યશસ્વી શિક્ષણ મા ક્રાંતિ લાવનાર શ્રી / અરવિંદ કેજરીવાલ. તા 20/9/2022 ના રોજ વડોદરા ખાતે વાલી-શિક્ષણ સંવાદ રાખેલ.

 


આમ આદમી પાર્ટી ના સંયોજક-સ્થાપક-દિલ્લી ના સી.એમ. માનનીય યશસ્વી શિક્ષણ મા ક્રાંતિ લાવનાર શ્રી / અરવિંદ કેજરીવાલ. તા 20/9/2022 ના રોજ વડોદરા ખાતે વાલી-શિક્ષણ સંવાદ રાખેલ. જેને સંબોધિત કરવા આમ આદમી ના કાયઁક્તા સ્વાગત માટે આવેલ.તો બીજીબાજુ ભાજપ ના કાયઁક્તા મોદી-મોદી ના નારા ઓ બોલાવ્યા હતા.આમ આદમી પાર્ટી ના ગણ્યા ગાંઠીયા ચાર વ્યક્તિઓ પાર્ટી ના નેતા ઓ ના સ્વાગત મા જોવા મળ્યા. વિધાન સભા ના ધમધમાટ મા

ટીમ નેત્રુત્વ ની ખૂબ જ મોટી ખામી દેખાઇ.વિધાન સભા ના ઈલેકશન મા હજારો-લાખો ની સંખ્યા ના બદલે હાલ પૂરા શહેર મા માડ-માડ 500ની સંખ્યા થઈ શુ વિધાન સભા જીતી શકાય ?? ત્યા થઈ હોટલ વેલકમ ગયા ત્યા પણ માનીતા ફક્ત 2-4 જણા ની સંખ્યા કેમ ની જીતશે કાયઁકરતા ઓ જ સતા પરિવર્તન લાવી શકે પણ વડોદરા નુ સંગઠન નબળુ દેખાયુ.વેલકમ મા અમુક લોકો ને કાયઁક્રતા અને નવા 2થી3 નવા પ્રતિષ્ઠિત વડોદરા ના સ્થાનિક લોકો જોડાયા કેજરીવાલ

સાહેબે ખેસ પહેરાવી પાર્ટી મા જોડયા વડોદરા ની પાટી ના ખૂબ વષો જૂના સ્થાનિક  પ્રતિષ્ઠિ આદરણીય રોયલ નવાબ અમીના બેગમ એ ડોક્ટર ભાઈ ને એન.સી.પી.પાર્ટી-સક્ષમ બહેન ને જોડાવ્યા. જોવાનુ રહ્યુ આગામી દિવસો મા આમ આદમી પાર્ટી ને પ્રજાજનો ગુજરાત ની કેટલી વિધાન સભા ની સીટો આપશે...

@Samjho Bharat

8010884848

7599250450

No comments:

Post a Comment